મા.ભાઈશ્રી , નમસ્તે. આપની સાઈટ બુક્સ ઓન ક્લિક જોઈ .રસપ્રદ છે. આપ પુસ્તકોની ખરીદી કઈ રીતે કરો છો ?આ પ્રશ્ન મને થવો સ્વાભાવિક છે કેમ કે હું એક લેખિકા છું.મારા પુસ્તકો પણ આપની સાઈટ પર હોય એ મને ગમેજ.પ્રોસીજર જણાવશો. મારા ચાર પુસ્તકો પ્રકાશિત થયેલ છે.(૧) ઝંખના પરોઢની -ટૂંકી વાર્તા સંગ્રહ (ગુજરાતી સાહિત્ય પરિષદનું ભગીની નિવેદિતા પારિતોષિક પ્રાપ્ત ) (૨) कोलाज़ वर्क -હિન્દી કાવ્ય સંગ્રહ (૩) એકડા બગડા આરામ કરે છે -બાળ ગીત સંગ્રહ (૪) પેટ્રો પેટ્રી પમ -બાળ વાર્તા સંગ્રહ . આ ઉપરાંત મારી ટૂંકી વાર્તાઓ નવનીત સમર્પણ ,પરબ,શબ્દસૃષ્ટિ ,એતદ,અખંડ આનંદ ,જલારામદીપ વિગેરેમાં અવારનવાર પ્રગટ થતી રહે છે . પ્રત્યુતરની અપેક્ષા સહ . -વંદના શાન્તુઇન્દ&#2753