Archive

Archive for the ‘Ahmedabad’ Category

અમદાવાદીઓ નો વાર્ષિકોત્સવ “રથયાત્રા”

July 12th, 2010

રથયાત્રા એ અમદાવાદીઓ નો વાર્ષિકોત્સવ છે.જેટલા ઉત્સાહ થી લોકો નવરાત્રી,દિવાળી,અને ઉત્તરાયણ નો તહેવાર ઉજવે છે તેજ રીતે રથયાત્રા પણ ઉજવે છે.દર વર્ષની અષાઢી સુદ ના બીજા દિવસે રથયાત્રા ઉજવાય છે.ર્વ અમદાવાદ માં નીકળતી આ નગરયાત્રા દરેક અમદાવાદીઓ નો માનીતો તહેવાર છે.લોકો પોતાના બાળકો ને સંસ્કારના એક ભાગ રૂપે રથયાત્રા વિષે સમજ આપે છે.અમદાવાદના પશ્ચિમ વિભાગ માં રહેતા લોકો પણ આ નગરયાત્રા માં જોડવા અને નિહાળવા માટે આતુર હોય છે.


ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલભદ્ર સાથે રથ માં બીરાજી ભાવી ભક્તોને દર્શન આપવા આવે છે.ભગવાન જગન્નાથ ના મુખનો રંગ કાળો હોય છે.સુભદ્રા ના મુખ નો રંગ પીળો હોઉં છે.અને બલભદ્ર ના મુખ નો રંગ સફેદ હોય છે.

રથ ને કોઈ યાંત્રિક કે આધુનિક  સાધન વડે નહિ પણ દોરડા વડે બાંધી ખલાસી ભાઈઓ ધ્વારા ખેંચવામાં આવે છે.લાખો લોકો ભગવાન ના દર્શને આવે છે.સરસ રીતે રંગાયેલા હાથી જોડાય છે.લગભગ ૧૦૦ કે તે થી વધુ ટ્રક અલગ અલગ  શણગાર માં હોય છે.રથયાત્રા નું મુખ્ય આકર્ષણ છે અખાડા ૩૦ જેટલા અખાડા રથયાત્રા માં ભાગ લેછે,અને નવી નવી કરતબો બતાવે છે.ભજન મંડળીઓ પણ હોંશે હોંશે જોડાઈ મંજીરા અને કરતાલ લઇ આખો દિવસ ભગવાન ના ભજન-કીર્તન કરે છે.
ટ્રક માં બેઠેલા ભક્તો ધ્વારા મગ અને જાંબુ નો પ્રસાદ આપવામાં આવે છે.બપોરે બાર વાગે રથયાત્રા સરસપુર વિસ્તાર માં પહોચે છે. જેને ભગવાન જગન્નાથ નું મોસાળ ગણાય છે.ત્યાં લાખો લોકો ને ભોજન આપવામાં આવે છે.થોડી વાર ના આરામ બાદ રથયાત્રા પછી ફરે છે.
સવાર ના ૭.૦૦ વાગે નીકળેલી આ નગરયાત્રા સહાંજ ના ૭ વાગે જગન્નાથ ભગવાન ના મંદિરે પાછી ફરે છે.

Ahmedabad

Event At “Rajavadu” On “Vishv Rang-Bhumi Divas”

March 31st, 2010

Event At “Rajavadu” On
“Vishv Rang-Bhumi Divas”

Ahmedabad

“Happy Birthday Amdavad”

February 26th, 2010

નામ ભલે અમદાવાદ હોય લોસએનજેલસ જેવી પેહચાન છે.


લો ગાર્ડન  નું ફૂડ અને કંદોઈ ની મિઠાઈ અમારી જાન છે. હા આવું જ આપણું અમદાવાદ છે.
પટેલ નો આઈસ્ક્રીમ ,વિપુલ દુધીયાનો શ્રીખંડ ,રસરંજન ની પાણીપુરી,
જૈલના ભજિયા,અને અમારો કાપડ ઉદ્યોગ જેનું જગત આખા માં નામ છે.
આખું એ  અઠવાડિયું ભલે ને દોડાદોડ હોય પણ રવિવારે તો માણવાનો ફાફડા અને જલેબી નો સ્વાદ છે.  હા આવું જ આપણું અમદાવાદ છે.

ઝુલતા મિનારા અને સીદીસૈયદ ની જાળી અમારી શાન છે.
જોઈ ને અંજાઈ જવાય એવો અમારો સી.જી.રોડ અને માણેકચોક નું ઝવેરીબજાર છે.  હા આવું જ આપણું અમદાવાદ છે.

નવરાત્રી ની રાત અને ઉતરાયણ ની  સવારની વાત તો ભાઈ  ખાસ છે. હા આવું જ આપણું અમદાવાદ છે.બીઆરટીએસ ની સવારી જાણે કે અમારી ફરારી…..
“આવું હા આવું જ આપણું અમદાવાદ છે.”


Ahmedabad

Google's Search Cloud for - booksonclick.com
buy books online online books online books delivery online books india online books shopping online books store online books to india online books to usa onlinebooksstore onlinebooksstore.com books books gifts books gifts to india books india books online books send to india books to india books to india from usa books to usa bookss bookss to india raksha bandhan gifts send books send books india send books online send books to india send books to india from usa send books to usa send bookss to india sending books to india

Send books to India

Agra | Ahmedabad | Allahabad | Ambala | Aurangabad | Baroda | Bangalore | Bhopal | Bhubaneswar | Calcutta | Chennai | Chandigarh | Coimbatore | Delhi | Faridabad | Gurgaon | Gwalior | Hyderabad | Indore | Jabalpur | Jaipur | Jalandhar | Jamshedpur | Jodhpur | Kanpur | Kolkata | Lucknow | Ludhiana | Meerut | Mohali | Mumbai | Mysore | Nadiad | Navsari | Noida | Patiala | Pune | Rajkot | Ranchi | Surat | Thane | Udaipur | Vallabh Vidyanagar | Varanasi | Warangal