સમજાય તો!!
filed in Gujarati Kavita on May.15, 2012
શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો, એ જ એનો અર્થ છે, સમજાય તો. પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે, સાવ સીધો તર્ક છે, સમજાય તો. કોઈ ના બોલે છતાં સહુ સાંભળે, એ જ સાચું પર્વ છે, સમજાય તો. માનવી ને માનવી ગણવો ફક્ત, એ ખરેખર ધર્મ છે, સમજાય તો. અ કલમ પર છે નિયંત્રણ કોકનું, [...]
Comments Off
