Entries in the ‘Gujarati Songs’ Category:

જાગને જાદવા

જાગને જાદવા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ? રે જાગને જાદવા [...]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Comments Off

એકલાં જવાના

એકલાં જવાના એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના એકલાં જવાના, એકલાં જવાના એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના એકલાં જવાના, એકલાં જવાના એકલાં જવાના, એકલાં જવાના એકલાં જ આવ્યા એ મનવા… આપણે એકલાં ને કિરતાર એકલો એકલાં જીવોને તારો આધાર એકલો આપણે એકલાં [...]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Comments Off

હું તને પ્રેમ કરું છું-Tushar Shukla

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું. વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું. હું તને પ્રેમ કરું છું.. દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને, રાતો પસાર હું જેમ-તેમ કરું છું. હું તને પ્રેમ કરું છું.. [...]

Comments Off

રહશે આ મને મારી

 રહેશે અમને મારી મુસીબતની દશા યાદ રહેશે અમને મારી મુસીબતની દશા યાદ બીજા તો બધાં ઠીક છે આવ્યો ન ખુદા યાદ મુજ હાસ્યને ભલે દુનિયા દિવાનગી સમજે ક્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ જાહીદ મને સહેવા દે તબાહીભર્યાં સદમા મસજિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ મન દઈને ‘મરીઝ’ હવે કંઈ પણ નથી [...]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Leave a Comment

Chhanu Re Chhapalu (છાનુ રે છપલુ)

છાનું રે છપનું કંઈ થાય નહિ છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ છાનું રે છપનું કંઈ થાય નહિ એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહિ ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ આંખ્યોમાં બચાવી આંખના રતનને પરદામાં રાખી ને સાસુ નણંદને ચંપાતા ચરણોએ… ચંપાતા ચરણોએ મળ્યું મળાય [...]

Comments (1)